આ ટેગ સાથે 526 લેખ · પાનું ૧૧ / ૧૧
વર્ષ ૨૦૪૦. દાદીમા હવે નથી,
દેશ માટે જાન દેવા સૌ ખડા છે સ્ટેટસ પર, ક્રાંતિના નારા લગાવી, લ્યો, ધજા છે સ્ટેટસ પર.
મંચ પર બેઠા અનશને, ચેનલો આવી ફરે, દેશની ખાતર, ગરીબો કાજ, ભૂખ્યા એ મરે;
મંદિરે લાંબી કતારો, દર્શનોનો ભાવ છે, ભાવના ક્યાં છે હૃદયની? આસનોનો ભાવ છે.
ના ચકાસી, ના વિચારી, માહિતી છે ફોરવર્ડ, પુષ્પ, સૂરજ ને ગુલાબો, લાગણી છે ફોરવર્ડ.
પહેલે વરસાદે રોડ બધા ધોવાયા રે, ખાડામાં સ્કૂટર ને સાહેબો ખોવાયા રે…
ઘણું દોડ્યા, ઘણું ભેગું, અટકવાનો સમય ક્યાંથી? હસે સંતાન ઘરમાં ને મલકવાનો સમય ક્યાંથી?
પાંચ પત્તાં હાથમાં છે, જિંદગીનો દાવ છે, કોણ જીતે, કોણ હારે? બંદગીનો દાવ છે.
બધી યે મજાઓ પરીક્ષા પછી, પ્રવાસો, રજાઓ પરીક્ષા પછી.
હાય, હેલો, થૅન્ક્સ, સૉરી, એટલું બોલું, યુ નો, માતૃભાષા ‘ઓલ્ડ’ લાગે, એટલે ભૂલું, યુ નો.
નવું ને નવું છે સભામાં મહોરું, ખુદાની ય સામે દુવામાં મહોરું.
સોમવારે સવારે સાહેબને આઇડિયા આવ્યો.
ચૂંટણી આવી એટલે વરુએ
બજારે ભાવ બોલાતા, હવે ઈમાન વેચાયું, નિશાળો પણ બની ‘ઍકેડમી’, ને જ્ઞાન વેચાયું.
આ વરસાદ તો સરકારી બાબુ જેવો રે ભાઈ, ફાઈલ લઈને આવે મોડો, ને જાય વહેલો જઈ.
આ નગરમાં ઘર મળે, ને લાગણી ભાડે મળે, ઘોડિયાઘરમાં હવે તો ઓઢણી ભાડે મળે.
આપણે સંબંધ સૌ રાખ્યા નિભાવી દૂરથી, જન્મદિન પર કેક પણ સ્ક્રીને જલાવી દૂરથી.
રાતભર આખી પ્રજા આ ઊંઘ ત્યાગી નેટ પર, તોય ના સંવેદનાની જ્યોત જાગી નેટ પર.
આજ ઘુવડો મંચ પરથી સૂર્યનો મહિમા કહે, ને તિમિરની ભીડ તાળી પાડતી બેઠી રહે.
‘મોહ છોડો’ આ કથીને દાન માગે આશ્રમે, ત્યાગના ઉપદેશ સાથે ભાવ લાગે આશ્રમે.
સભામાં નેતાજી ગરજ્યા:
ગલીમાં એક અફવા, ને પછી આખું નગર ઊડે, ન સાચું કોઈ પૂછે, બસ ખબરથી આ ખબર ઊડે.
ગ્રહો ને રાશિની મોટી કરે છે વાત જોષીજી, છતાં પોતે ગયા ભૂલી સ્વયંની જાત જોષીજી.
ભીડ આખી દર્શનોની મોજ માણે મંદિરે, બ્હાર બેઠો ઈશ ભૂખ્યો, કોણ જાણે મંદિરે?
મંદિરે જઈ ભક્તજન સેલ્ફી પ્રથમ લેતા થયા, આરતીની ‘રીલ’ કરવામાં નમન ભૂલી ગયા.
ચલણની નોટ પર છાપ્યું તમારું નામ, ગાંધીજી, અને એ નોટથી થાતાં ગલત સૌ કામ ગાંધીજી.