← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વેણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બોલતાં પ્હેલાં જરા તો તોળજે શબ્દો બધા,
તીર છૂટ્યું, તે પછી પાછું ફરે છે ક્યાં, ખુદા?
ઘાવ તલવારે પડે, એ રૂઝ પામે આખરે,
વેણના ઘા તો જનમભર ના થતા મનથી વિદા.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહવે નથી દોડવુંઆગલો લેખ →વરસાદ પછી