ટ્રેન
ટ્રેનમાંથી ખેતરો ને ગામ સૌ દોડી ગયાં,
કેટલાં સ્ટેશન, ઝરણ ને ઝાડ પણ છોડી ગયાં;
હું ય દોડ્યો આયખાની ટ્રેનમાં વરસો સુધી,
આંખ ખોલી, તો સ્વજન સૌ હાથ ત્યાં જોડી ગયાં.
– પરાગ રતનપરા
ટ્રેનમાંથી ખેતરો ને ગામ સૌ દોડી ગયાં,
કેટલાં સ્ટેશન, ઝરણ ને ઝાડ પણ છોડી ગયાં;
હું ય દોડ્યો આયખાની ટ્રેનમાં વરસો સુધી,
આંખ ખોલી, તો સ્વજન સૌ હાથ ત્યાં જોડી ગયાં.
– પરાગ રતનપરા