← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થાળી અને વિચાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

થાળમાં જે હોય એ તો દેહનો આધાર છે,
ને વિચારો જે ભરો એ જીવનો શણગાર છે;
કોળિયો પાવન હશે, પણ મેલ જો મનમાં હશે,
તો પ્રસાદી પેટમાં જઈને ય કાળો ભાર છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપ્લૅટફૉર્મ નંબર ત્રણઆગલો લેખ →મધ્યમાં