← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્વમાન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે ભૂખ લાગે, ટકે એક સન્માન,
નમાવું ન મસ્તક, વિના એક ભગવાન;
ભલે ઝૂંપડી હો, ભલે જીર્ણ ચાદર,
હજી ઝળહળે છે અહીં એક ઈમાન.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહિસાબઆગલો લેખ →ભાભીનું લે'રિયું