← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્મિતની કિંમત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાટમાં તો હીર ને મોતી બધું વેચાય છે,
ભાવ ઊંચો હોય તોયે કોઈ લઈને જાય છે;
આંસુ વચ્ચે મ્હોરતું એ એક ભોળું હાસ્ય, તે
કોઈ કિંમતથી, કહો, ક્યાં કોઈને દેવાય છે?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમાનો સાડલોઆગલો લેખ →લીમડાને વળાવ્યો