← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્મિત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આપ હસ્યાં તો જરા, ને ગામ ઘેલું થઈ ગયું,
સાંજનું ટાણું ય આજે તો વહેલું થઈ ગયું;
ચાંદ પણ શરમાઈ, ને સંતાઈ ગ્યો મેઘે તરત,
ને અમારું જીવવું સૌથી સહેલું થઈ ગયું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખગઢની ભીંતેઆગલો લેખ →નામ ન દે