← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નામ ન દે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આપણો સંબંધ છે, એને કશું ના નામ દે,
નામ દેશે તો જગત પણ એક એનો દામ દે;
ફૂલને ગમલે ન રોપો, ખીલવા દો વાડમાં,
એ હવામાં મ્હેક દે, ને આપણે આરામ દે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસ્મિતઆગલો લેખ →નાગરિકતા