શ્વાસમાં તું
ઝરણમાં, ઝાડમાં, પથ્થર મહીં, આકાશમાં તું છે,
તને શોધ્યો બધે બ્હારે, હૃદયના વાસમાં તું છે;
ગયો ગંગા, ગયો ગોકુળ, ભટક્યો પર્વતે વનમાં,
પછી જોયું, અરે! મારા જ ખુદના શ્વાસમાં તું છે.
– પરાગ રતનપરા