શ્વાસ-શ્વાસોમાં
ગઝલ આવી હતી ઈરાનથી શાહી લિબાસોમાં,
અહીં ઓઢી પટોળું, ને રમી ગરબે ઉજાસોમાં;
મરીઝે, ઘાયલે, શૂન્યે, હૃદયથી સાચવી એને,
હવે ગુંજી રહી છે એ અમારા શ્વાસ-શ્વાસોમાં.
– પરાગ રતનપરા
ગઝલ આવી હતી ઈરાનથી શાહી લિબાસોમાં,
અહીં ઓઢી પટોળું, ને રમી ગરબે ઉજાસોમાં;
મરીઝે, ઘાયલે, શૂન્યે, હૃદયથી સાચવી એને,
હવે ગુંજી રહી છે એ અમારા શ્વાસ-શ્વાસોમાં.
– પરાગ રતનપરા