સાકી
જામ ભર, સાકી! ઘડી બે, કાલની કોને ખબર?
આજની આ ચાંદની, આ મોસમે કર તું નજર;
કેટલા આવ્યા અહીં, પીને ગયા ચાલ્યા, અરે,
આપણી પણ કાલ માટી થઈ જશે, પી લે, જિગર!
– પરાગ રતનપરા
જામ ભર, સાકી! ઘડી બે, કાલની કોને ખબર?
આજની આ ચાંદની, આ મોસમે કર તું નજર;
કેટલા આવ્યા અહીં, પીને ગયા ચાલ્યા, અરે,
આપણી પણ કાલ માટી થઈ જશે, પી લે, જિગર!
– પરાગ રતનપરા