← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાખજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું નહીં હોઉં, પછી તું આંખ કોરી રાખજે,
ઓસરીના હીંચકાની એક દોરી રાખજે;
ને હસી લેજે જરા તો, મોક્ષ મારો ત્યાં જ છે,
આંખ લૂછી, હોઠ પર મુસ્કાન-ચોરી રાખજે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખદવા અને દુઆઆગલો લેખ →મૈત્રી ને પ્રેમ