← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૈત્રી ને પ્રેમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાત ના ખૂટે કદી, બસ દોસ્તનો એ રંગ છે,
ને કશું ના બોલવું, એ પ્રેમનો તો ઢંગ છે;
દોસ્ત હસતાં હાથ ઝાલે, પ્રેમ રડતાં ઝાલતો,
આ પરાગે બેઉ પામ્યા, એ જ તો સત્સંગ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરાખજેઆગલો લેખ →ચાકડે