← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે ખિસ્સાં રહે ખાલી, ભલે પીડા રહે સાથે,
હસી લેવું, રડી લેવું, લખાયું છે બધું માથે;
ઉપરવાળો ભલે આપે કસોટી રોજ અઘરી, પણ
અમે રાજી, ગરમ ચા ને મળે જો રોટલો હાથે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપડઘોઆગલો લેખ →પી લીધું