← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પત્ર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાગળો કોરા ભલે, પણ સૌ લખાયું હોય છે,
આંસુનું ટીપું પડે છે ત્યાં છુપાયું હોય છે;
વાંચશો ના, ફક્ત એને સૂંઘશો તો જાણશો,
કાળજું આખું ગડીમાં ત્યાં ગડાયું હોય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખબાપુનો ઠાઠઆગલો લેખ →પ્રાર્થના