← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નિશાન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખ અર્જુન જેમ બસ મંડાઈ'તી એ લક્ષ્ય પર,
ફોન ત્યાં રણકી ગયો, ને સ્હેજ ભટકી ગઈ નજર;
આ સદીના દ્રોણ બેઠા છે નિરાશામાં, અહીં
તીર પણ આજે કરે છે સ્ક્રોલ, કેવી આ અસર!

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઉંબરેઆગલો લેખ →કાચ છું