← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નમેલી ડાળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પવન બોલ્યો: ‘અરે ડાળી, તને શું બીક ના લાગે?’
કહે ડાળી: ‘નમું છું હું, નમેલું ક્યાં કદી ભાગે?’
અકડનારા બધા તૂટ્યા, પવનની એક ફૂંકે ત્યાં,
નમે છે જે, વસંતે તો ફરી એ મ્હોરવા જાગે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરોટલી વણતી સ્ત્રીનું ગીતઆગલો લેખ →નિવૃત્તિ