નારી
ઈંટ, પથ્થર, ભીંતથી ક્યાં થાય ઘરમાં કૈં ઉજાસ?
એ હસે તો ઓરડે ફેલાય છે ઝીણી સુવાસ;
દીકરી, મા, બેન, પત્ની, સૌ સ્વરૂપે એ જ છે,
એ જ શાતા, એ જ શ્રદ્ધા, એ જ ઘરનો આ નિવાસ.
– પરાગ રતનપરા