← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેશનું ટપકું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નજર ના લગાડો, કહી મા ડરે છે,
કપાળે મને મેશ-ટપકું કરે છે;
હવે દીકરો દૂર પરદેશ બેઠો,
છતાં રોજ મા મેશ-ડબ્બી ભરે છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમેહુલિયાને આમંત્રણઆગલો લેખ →વાદળનો શાહુકાર