માનું જૂઠ
રોટલી છેલ્લી બચે, તો એ કહે: ભૂખ જ નથી,
રાતભર જાગી, સવારે મા કહે: થાક્યાં નથી;
એ જ જૂઠાણાં ઉપર ઘર આ ખડું છે આજ પણ,
સત્ય કરતાં પણ ખરું, આ જૂઠ જેવું કો’ નથી.
– પરાગ રતનપરા
રોટલી છેલ્લી બચે, તો એ કહે: ભૂખ જ નથી,
રાતભર જાગી, સવારે મા કહે: થાક્યાં નથી;
એ જ જૂઠાણાં ઉપર ઘર આ ખડું છે આજ પણ,
સત્ય કરતાં પણ ખરું, આ જૂઠ જેવું કો’ નથી.
– પરાગ રતનપરા