← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લેખક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગઝલ મેં લખી, ખોઈ સઘળી કમાઈ,
સભામાં હતા માત્ર શ્રોતા અઢાઈ;
જગાડ્યો જરા જે હતો ઊંઘમાં,
કહે: ‘વાહ, ક્યા બાત હૈ, વાહ, ભાઈ!’

– પરાગ રતનપરા

મુક્તકહાસ્ય
← પહેલો લેખન આવ્યાઆગલો લેખ →મારા ભાગમાં