ક્ષણ
ટકોરા વગર એક ક્ષણ ત્યાં ખડી છે,
હૃદયમાં હજી મ્હેકતી એ ઘડી છે;
નથી શબ્દ પાસે, નથી અર્થ પાસે,
છતાં સૌ ગઝલ એ જ ક્ષણમાં જડી છે.
– પરાગ રતનપરા
ટકોરા વગર એક ક્ષણ ત્યાં ખડી છે,
હૃદયમાં હજી મ્હેકતી એ ઘડી છે;
નથી શબ્દ પાસે, નથી અર્થ પાસે,
છતાં સૌ ગઝલ એ જ ક્ષણમાં જડી છે.
– પરાગ રતનપરા