કવિ
મરે ક્યાં? અરે, શબ્દ થઈ જાય છે,
હવામાં ભળી ગીત થઈ ગાય છે;
ચિતા પર બળે માત્ર કાયા, અને
કલમ તોય એની લખી જાય છે.
– પરાગ રતનપરા
મરે ક્યાં? અરે, શબ્દ થઈ જાય છે,
હવામાં ભળી ગીત થઈ ગાય છે;
ચિતા પર બળે માત્ર કાયા, અને
કલમ તોય એની લખી જાય છે.
– પરાગ રતનપરા