← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જોઈ લે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘાસ પર ઝાકળ તણો ઝીણો ઝગારો જોઈ લે,
ચાંદનીમાં ઝૂલતો રેતી-કિનારો જોઈ લે;
કાલ આંખે ઝાંખ આવે, ને ચડે ચશ્માં ઘણાં,
આજ ખૂલી આંખથી જગનો નજારો જોઈ લે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસ્ક્રીન પરઆગલો લેખ →ઝરણું