ઝાકળ
પાંદડે ઝાકળ ઘડી બેઠું, પછી ઊડી ગયું,
સૂર્યને સઘળું ધરીને, મ્હેકમાં ખૂલી ગયું;
કોઈએ પૂછ્યું: અરે, આ જિંદગી બસ પળ જ શું?
પાંદડું બોલ્યું: પળે આખું ય વન ખીલી ગયું.
– પરાગ રતનપરા