← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જમણવાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોટલી થાળે ઠરી, ને દાળ પણ ઠંડી પડી,
ચાર જણ ટેબલ ઉપર, ને ચારની આંખો જડી;
બા બિચારી રાહ જોતી: કોઈ તો બોલે ‘સરસ’,
એક બોલ્યો: ‘ફોટ પાડ્યો? બા, કહો, ક્યાં એ ચડી?’

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખખાંડઆગલો લેખ →ધડાકા બાદ