← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હેલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝરે મેઘ ઝરમર, ઝરે હેત હેલી,
ધરા ખેતરે ખેતરે આજ ઘેલી;
ન છત્રી, ન ઓઢણ, ન સંકોચ રાખ્યો,
રહી ભીંજતી, બાથ મેઘે ભરેલી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરાજી નથીઆગલો લેખ →મેંદી