હપ્તે જીવન
ઉધારી શ્વાસની લીધી, હિસાબે રોજ જીવું છું,
ઉઘાડાં ફાટતાં સપનાં, ઉજાગર રાત સીવું છું;
કહે છે લોક: ‘કેવું સુખ, હસે છે આ સદા માણસ!’
નથી એ જાણતા, હું ઝેર મલકાતાં જ પીવું છું.
– પરાગ રતનપરા