← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘડિયાળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બંધ ઘડિયાળે ભલે થંભી ગયા કાંટા બધા,
પણ સમયને ક્યાં ખબર? એ તો સરે છે સર્વદા;
સેલ નાખ્યો, ને ફરીથી તો ય ચાલી એ ઘડી,
જે ગયું તે તો ગયું, પાછું ન આવ્યું એકદા.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખએક ઓરડોઆગલો લેખ →શકું છું