ગઝલની ટેક લેખક: પરાગ રતનપરાઑક્ટોબર ૨૦૨૬કવિતા ગઝલને ગુલાબો તણી મ્હેક દે,અને શૂળની ધાર ને ટેક દે;ન લખ માત્ર તાળી તણી લાલચે,હૃદયને કદી ચોટ પણ છેક દે. – પરાગ રતનપરા મુક્તક