← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક દિવસનું ફૂલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક દિનની જિંદગી પણ ફૂલ પૂરી જી ગયું,
રંગ દીધા, મ્હેક દીધી, ઝાકળો સૌ પી ગયું;
સાંજ પડતાં ધૂળમાં એ ચૂપ થઈને પોઢતું,
પણ ભ્રમરના ગીતમાં એ મ્હેક નિજની સી ગયું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઆરસીઆગલો લેખ →વાદળનાં ધણ