← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડૂમો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉઘાડાં બારણાં-બારી, હવા પણ છે, ઉજાસો છે,
છતાં ભીતર કશે ઊંડે અટકતો શ્વાસ ઓછો છે;
હજારો મિત્ર છે ફોને, બધે હસતી છબીઓ છે,
હસું છું રોજ સૌ સાથે, ગળે પણ રોજ ડૂમો છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખના આપજેઆગલો લેખ →વરસાદ પર