← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘર-સ્વજન માટે સદા તું રેશમી શો પ્યાર થા,
આંખ ભીની કોઈની હો, તો પ્રથમ આધાર થા;
પણ અધર્મી જો કદી આવી ચડે તારે ઘરે,
તો પછી તું વીજ જેવી ધારની તલવાર થા.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખછૂટા શેર ૭૬૩૧–૭૬૬૫આગલો લેખ →કલમ રિસાણી