← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીપ-ઉજાસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતની પીંછી ફરી કાળી, ભરી આકાશમાં,
ચાંદ-તારાનાં ચિતરતી ચિત્ર ઝીણા શ્વાસમાં;
ઝૂંપડીમાં એક નાનો દીપ ઝળકે જ્યાં જરી,
ચિત્ર સૌ ઝાંખું થયું આ, એક દીપ-ઉજાસમાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખજોયા કરુંઆગલો લેખ →મોગરાની વેણી