← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દર્દનું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દર્દને જો ગાઈ લો, તો એ જ સાચું ગીત છે,
આંસુને જે સૂર આપે, એ જ મોટી જીત છે;
વેદનાની વાંસળીમાં ફૂંક જે મારે, પરાગ,
ચીસ એની પણ જગતને લાગતી મનમીત છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરંગ રમે રાધાઆગલો લેખ →દર્દ