← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેલ્લો શ્વાસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરાનો હાથ માથે, ઓરડે અજવાસ છે,
ઓશિકે ગીતા અને બારી ઉપર આકાશ છે;
કોઈ રડશો ના, કશું ખૂટ્યું નથી સંસારમાં,
આજ તો છુટ્ટી મળી છે, જીવને બસ હાશ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઉછીનુંઆગલો લેખ →વરતાય છે