← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને તાજ મળજો, મને ધૂળ ચાલે,
તને બાગ મળજો, મને શૂળ ચાલે;
અલગ ડાળ પર છો હસે ફૂલ બંને,
હૃદય એક હો, એક હો મૂળ, ચાલે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકાચો ઘડોઆગલો લેખ →વાડ