ભણતર
બા ભણી’તી ના કદી, તોયે હતી જ્ઞાની ઘણી,
આંખમાં વાંચી જતી એ ભૂખ, પીડા, માગણી;
હું ગયો કૉલેજ, પરદેશે ય ડિગ્રી મેળવી,
તોય ના વાંચી શકું હું મૂક બાની લાગણી.
– પરાગ રતનપરા
બા ભણી’તી ના કદી, તોયે હતી જ્ઞાની ઘણી,
આંખમાં વાંચી જતી એ ભૂખ, પીડા, માગણી;
હું ગયો કૉલેજ, પરદેશે ય ડિગ્રી મેળવી,
તોય ના વાંચી શકું હું મૂક બાની લાગણી.
– પરાગ રતનપરા