← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અસ્ત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું હસું, તો લોક સમજે, હું ય મોજે મસ્ત છું,
કોણ જાણે, ભીતરેથી કેટલો હું ધ્વસ્ત છું;
સૂર્ય પણ સાંજે ગુલાલી રંગ ઓઢીને હસે,
એમ હું પણ રોજ હસતો, ને છતાંયે અસ્ત છું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચાલ્યા કરુંઆગલો લેખ →છેલ્લો ફુગ્ગો