← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અક્ષરનું અજવાળું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નિશાળેથી ભણી આવી, લખેલું નામ ટ્રેક્ટરનું,
હરખથી દીકરે વાંચ્યું, સવારું આજ આ ઘરનું;
ગયાં’તાં ખેતરો ગીરો, પિતાના એક અંગૂઠે,
હવે એ દીકરો ખોલે, બધું અંધાર ભીતરનું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખશબ્દ પણઆગલો લેખ →પહેલી કવિતા