← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અડધો ભાગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જિંદગીનો ભાગ અડધો ઊંઘમાં ને ખાટમાં,
ને બચેલો ભાગ અડધો દોડમાં ને હાટમાં;
છેવટે આવ્યું ગણિતમાં શૂન્ય, ખોટો દાખલો,
જીવવાનું છેક ભૂલ્યો આ હિસાબી ઠાઠમાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઅંધારુંઆગલો લેખ →રેતઘડી