← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંસુ અને નદી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંસુએ પૂછ્યું નદીને: ‘આમ દોડે કેમ છે?
સાગરે ખારાશ છે, તોયે જવાનો નેમ છે?’
ને નદી બોલી હસીને: ‘તું ય ખારું છે, સખા!
પ્રેમમાં જે ઓગળે, ખારાશ પણ ત્યાં પ્રેમ છે.’

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખગમતું નથીઆગલો લેખ →સાચી ગઝલ