← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

યાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જ્યાં સુધી ખિસ્સું ભરેલું, ત્યાં સુધી સૌ પ્યાર છે,
જ્યાં થયું ખાલી, પછી તો બંધ સઘળાં દ્વાર છે;
માણસો બદલાય છે, સંજોગની સાથે બધા,
જે ન બદલાયો કદી, એ એક સાચો યાર છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખખોબો ભરીનેઆગલો લેખ →ગુંજ્યા કરે