← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વિશ્રામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શબ્દ થાકી ગ્યા હવે, બસ મૌનનો આરામ દે,
ઓ ગઝલ, મારા ખભે થોડો હવે વિશ્રામ દે;
ગીત ગાયાં ઉમ્રભર, પણ કો’ સમજ્યું ના કદી,
મૌન મારું તું સમજ, એવો મને અંજામ દે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપિંજરાનો પોપટઆગલો લેખ →મારી ભાષા