← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વિદાયવેળા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

‘જાવ’ બોલું તો રડું, ને ‘ના જશો’ બોલાય ના,
‘આવજો’ શબ્દે ય ભીની આંખ આ રોકાય ના;
શું કહું તમને વિદાયે? મૌન સાચું લાગતું,
હાથ હલતો જાય, ને પાછું વળી જોવાય ના.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરમત છેઆગલો લેખ →તરણા ઓથે