વિદાય લેખક: પરાગ રતનપરાઑક્ટોબર ૨૦૨૬કવિતા ગયા જે, ફરી ક્યાં મળાતું નથી,વિદાયે ગળેથી કહાતું નથી;હતો હાથમાં હાથ, છૂટી ગયો,હવે સૂનપણ આ સહાતું નથી. – પરાગ રતનપરા મુક્તક