← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વસંતી પરોઢ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વસંતી પરોઢે ન આંખો ખુલાતી,
ઝરૂખે સુણાતી ટહુકની પ્રભાતી;
હતો રાતભર વાયરો, ફૂલ ખરિયાં,
ગણું કેટલાં? બસ, સુગંધ જ ગણાતી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસરકારી શાળાઆગલો લેખ →હું હસાવું છું