← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વહેણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવા જેમ વાળે, વળું એમ હું તો,
ઢળે ઢાળ જેવો, ઢળું એમ હું તો;
ન પથ્થર બનીને નડું કોઈને હું,
નદી સંગ ઘાટે ભળું એમ હું તો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપૂર પછીઆગલો લેખ →મોચીકાકાની મોજ