← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વહી ગયેલું જળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જે ગયું તે જળ હતું, પાછું વળે ના કોઈ દી,
કાંઠડે રડતો રહે, તો યે ભરાશે ના નદી;
આંખ લૂછી ઊઠ, ને આગળ જરા તું ચાલ તો,
એક પળમાં ત્યાં તને મળશે નવી આખી સદી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખટોળામાંઆગલો લેખ →ચશ્માંના બે કાચ