વારો
જેમણે ઝૂલે ઝુલાવ્યો, આજ એ લાચાર છે,
જે ખભે બેસી જગત જોયું, હવે ત્યાં ભાર છે;
કાળ ચક્કર ફેરવે ને ભૂમિકા બદલાય છે,
આજ એનો હાથ પકડું, એ જ મારો વાર છે.
– પરાગ રતનપરા
જેમણે ઝૂલે ઝુલાવ્યો, આજ એ લાચાર છે,
જે ખભે બેસી જગત જોયું, હવે ત્યાં ભાર છે;
કાળ ચક્કર ફેરવે ને ભૂમિકા બદલાય છે,
આજ એનો હાથ પકડું, એ જ મારો વાર છે.
– પરાગ રતનપરા